૩૮ મો ઈનામ વિતરણ સમારોહ - લક્ષ્મીવંદના સમારોહ
સ્નેહીશ્રીઓ, આપણા સમાજના ઉચ્ચ શૈક્ષણિક લાયકાત ધરાવતા ભાઈ/બહેનોના ૩૮મા ઈનામ વિતરણ સમારોહમાં ઉપસ્થિત રહી વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવા આપને હાર્દિક આમંત્રણ છે. સાથે જ સમાજના કેળવણી મંડળ તથા મહિલા મંડળ…
ખોલો