Shree Mota Bavan (22) K. P. Samaj Shree Mota Bavan (22) K. P. Samaj શ્રી મોટા બાવન (૨૨) ક.પા. કેળવણી ઉત્તેજક અને સહાયક મંડળ, ઊંઝા
મેમ્બર લોગીન ઇનામ ફોર્મ

અમારા વિશે

About the Samaj — ઊંઝા

Welcome to Shree Mota 5222 Patel Community, Unjha

શ્રી મોટાબાવન (૨૨) કડવા પાટીદાર કેળવણી ઉત્તેજક અને સહાયક મંડળ, ઊંઝા

શ્રી મોટાબાવન (૨૨) કડવા પાટીદાર સમાજ, ઊંઝા — સમાજના પરિવારોને એકબીજા સાથે જોડવા, તેજસ્વી વિદ્યાર્થીઓને પ્રોત્સાહન આપવા, સામાજિક પ્રસંગો યોજવા અને જરૂરિયાતમંદોને સહાય કરવા માટે કાર્યરત છે.

3,457 મુખ્ય સભ્યો Main members
6,245 પરિવારના સભ્યો Family members
31 ગામ Villages
2 પ્રવૃત્તિઓ Activities
56 કારોબારી સભ્યો Committee

અમારા ઉદ્દેશ

What the Samaj works for

શિક્ષણ પ્રોત્સાહન

દર વર્ષે ઇનામ વિતરણ સમારોહ દ્વારા તેજસ્વી વિદ્યાર્થીઓનું સન્માન

સમાજ એકતા

સમાજના પરિવારોની માહિતી અને સંપર્ક એક જ જગ્યાએ

સામાજિક પ્રસંગો

સમૂહ લગ્નોત્સવ, લક્ષ્મી વંદના જેવા કાર્યક્રમો

સહાય અને સેવા

જરૂરિયાતમંદ પરિવારો અને વિદ્યાર્થીઓને સહયોગ

જીવનસાથીની શોધ

સમાજના યુવક-યુવતીઓ માટે મેટ્રિમોનીઅલ સુવિધા

ડિજિટલ સમાજ

વેબસાઈટ અને મોબાઈલ એપ દ્વારા બધી માહિતી ઘરે બેઠા

પદાધિકારીઓ

કારોબારી સમિતિ સને- ૨૦૨૬/૨૦૨૭

સંપૂર્ણ કારોબારી યાદી
અ
પ્રમુખશ્રી શ્રી અમૃતલાલ ઈશ્વરલાલ પટેલ મલેકપુર
ક
ઉપપ્રમુખશ્રી શ્રી કાન્તિલાલ મંગળદાસ પટેલ વિસનગર
જ
મંત્રીશ્રી શ્રી જીતેન્દ્રકુમાર જોઈતારામ પટેલ દવાડા
ભ
ખજાનચીશ્રી શ્રી ભરતભાઈ વિરમદાસ પટેલ બ્રાહ્મણવાડા
મ
સહમંત્રીશ્રી શ્રી મહેન્દ્રભાઈ રામદાસ પટેલ ભુણાવ
ભ
સહમંત્રીશ્રી શ્રી ભરતભાઈ મફતલાલ પટેલ પળી

આપણી પ્રવૃત્તિઓ

Recent programmes

બધી પ્રવૃત્તિઓ

ઓનલાઈન સુવિધાઓ

Website & mobile app

સમાજના ગામો

31 ગામ

Aithor Bhunav Brahamanvada Chandravati Davada Denap Gaja Hajipur Kamana Kanesara Kansa Kanthravi Karanpur Karli Khadalpur Kharasda Kolavada Malekpur Mehsana MithaDharva Navapura Pali Palodar Rampura Saduthala Surpura Unava Upera Varvada Vishol Visnagar