૩૮ મો ઈનામ વિતરણ સમારોહ - લક્ષ્મીવંદના સમારોહ
સ્નેહીશ્રીઓ,
આપણા સમાજના ઉચ્ચ શૈક્ષણિક લાયકાત ધરાવતા ભાઈ/બહેનોના ૩૮મા ઈનામ વિતરણ સમારોહમાં ઉપસ્થિત રહી વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવા આપને હાર્દિક આમંત્રણ છે.
સાથે જ સમાજના કેળવણી મંડળ તથા મહિલા મંડળ આયોજિત લક્ષ્મીવંદના સમારોહમાં આપને આપના પરિવાર સહિત ઉપસ્થિત રહેવા ભાવભર્યું આમંત્રણ છે.
બંને કાર્યક્રમો તા. ૧૬/૧૧/૨૦૨૬, સોમવારના રોજ સવારે ૭:૩૦ કલાકે, વિનય વિદ્યાલય, વરવાડા મુકામે યોજાનાર છે.
ઈનામ વિતરણ માટે ફોર્મ ભરવાની અંતિમ તારીખ પૂર્ણ થઈ ગઈ છે. તેથી હવે નવા ફોર્મ સ્વીકારવામાં આવશે નહીં.
તમામ પાત્ર વિદ્યાર્થીઓ/સભ્યો તથા સમાજના પરિવારજનોને બંને કાર્યક્રમોમાં સમયસર ઉપસ્થિત રહેવા વિનંતી.