Shree Mota Bavan (22) K. P. Samaj Shree Mota Bavan (22) K. P. Samaj શ્રી મોટા બાવન (૨૨) ક.પા. કેળવણી ઉત્તેજક અને સહાયક મંડળ, ઊંઝા
મેમ્બર લોગીન ઇનામ ફોર્મ

૩૪ મો ઈનામ વિતરણ કાર્યક્રમ

આગામી ૩૪ મો ઈનામ વિતરણ કાર્યક્રમ તા. ૨૦/૧૧/૨૦૨૩ ને સોમવારના રોજ "માં પાર્ટી પ્લોટ" વિસનગર-દેણપ રોડ, વિસનગર મુકામે યોજાનાર છે. ઈનામ વિતરણના ફોર્મ ઓન લાઇન મંડળની વેબ સાઈટ www.shree5222.com ઉપરથી ભરી શકાશે. ફોર્મ ભરવાની છેલ્લી તા.15/9/2023 છે.