Shree Mota Bavan (22) K. P. Samaj Shree Mota Bavan (22) K. P. Samaj શ્રી મોટા બાવન (૨૨) ક.પા. કેળવણી ઉત્તેજક અને સહાયક મંડળ, ઊંઝા
મેમ્બર લોગીન ઇનામ ફોર્મ

૨૩ (ત્રેવીસમો) સમૂહ લગ્નોત્સવ

આગામી ૨૩ (ત્રેવીસ) મો સમૂહલગ્નોત્સવ વિક્રમ સંવત ૨૦૮૦ ને કારતક સુદ : ૯ ને મંગળવાર તા. ૨૧/૧૧/૨૦૨૩ ના રોજ "માં પાર્ટી પ્લોટ" વિસનગર-દેણપ રોડ, વિસનગર મુકામે યોજાનાર છે. ફોર્મ ભરવાની છેલ્લી તા.૧૫/૦૯/૨૦૨૩ છે. ફોર્મ મંડળની ઓફિસેથી, કારોબારી સભ્યશ્રીઓ પાસેથી, અને વેબ સાઇટ www.5222.com ઉપરથી ડાઉનલોડ કરી શકાશે.